Ashwamegh Yagna (અશ્વમેધયજ્ઞ)

રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમા મઢ, ખેડા, ગુજરાત

વિશ્વવંદનીય પરમ પુજ્ય જય માડી પ્રેરીત

દેવ માટે, દેહ માટે અને દેશ માટે

“અશ્વમેધયજ્ઞ”

વિક્રમ સંવત ૨૦૭૬ મહાવદ પાચમ ને ગુરૂવાર

તા- ૧૩-૨-૨૦૨૦ થી ૧૫-૨-૨૦૨૦

(અનુક્રમણિકા)

ખેડામાં અશ્વમેઘ યજ્ઞ શા માટે ?

અશ્વમેઘ ની સાચી સમજ

ફળ ની આશાવગર યજ્ઞ

ક્યારે કોણે ક્યાં અશ્વમેઘ યજ્ઞ કર્યા ?

અશ્વમેઘના ઘોડાનું વર્ણન

શ્રીમદભગવદગીતા માં વર્ણવેલ યજ્ઞ ના પ્રકાર

અતિ પ્રાચીન કાળ થી યજ્ઞવિદ્યા

યજ્ઞ ના ફાયદા

અશ્વમેઘ યજ્ઞ કરવાનું કારણ અને હેતુઓ

વેદો અને પુરાણો અને ઉપનિષદો માં બતાવેલ યજ્ઞ ના સંદર્ભ

આવ્યો ૩૬ મો પાટોત્સવ ચાલો ખેડાગામ જઇએ….

સંકલન

માનો લાલ – જિતેંદ્ર વીરસિંહ નકુમ


પરમ શ્રધ્ધેય………………………………………………………………………………………………………….

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો નું જતન કરીને શિવ અને શક્તિની ભક્તિ ના માધ્યમ થી “ સત્ય મેવ જયતે”  ના સુત્ર ને સાકાર કરતું જીવન એટલે આપણા પ્રેરણા મૂર્તિ પરમ પુજ્ય જયમાડી. ભગવતી શ્રી મેલડીમાના સાન્નિધ્યમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ભગવતી શ્રી મેલડીમા પ્રેરિત અવિરત ચાલે છે. દાન માટે ક્ષમા ના સુત્ર ને જીવન સુત્ર ગણી આજે સતત દેવ સેવા , દેહ સેવા અને દેશ સેવા કરતા પુજ્ય માડીએ આપણને આજે માના ૩૬મા પાટોત્સવ ની ઉજવણી કરવા નો અનેરો અવસર આપ્યો છે તેના માટે સમસ્ત મેલડી મા સેવા પરિવાર ઇન્ટરનેશનલ આજે કૃતજ્ઞતા પૂર્વક નમન કરે છે.

ધર્મધજાની સાથે ભારતનો તિરંગો વરસોથી માનભેર ભગવતી શ્રીમેલડીમા ના મઢ પર લહેરાય છે. ખેડાવાળી માનું કોઇ જગ્યાએ ઉઘરાણું નહીં તેમજ મા ના મઢમાં કોઇ જગ્યાએ દાન પેટી નથી. મેલડીમા અને મહાકાળીમા એ જન્મ વખતે જાળવ્યા અને જુલાવ્યા એવા એક સામાન્ય નર માંથી નારાયણી શક્તિ ના સથવારે આજે અસંખ્ય ભજનો, ગીતો, ગરબા, દેશભક્તિગીત અને સત્ય હકીકતો ના પુરાવા સાથે અનુભવ દ્વારા મહાન ગ્રંથોની રચના કરી છે ( ભગવતીગુણ ગાથાગ્રંથ ભાગ ૧ અને ભાગ ૨/ભગવતીગુણ ગાથા ગ્રંથ ભાગ ૩ અને ૪ વીર વિક્રમાદિત્ય ) શિવ – શક્તિનીભક્તિ,ભારતદેશના મહાન પાત્રો,સંતો,ભક્તો, શુરાઓ,સતીઓ, રામાયણ, મહાભારત, ભાગવત,શ્રીમદભગવદગીતા, ના આધાર પુરાવાઓ સાથે શક્તિપીઠોનું સત્ય અને ખાસ કરીને પાવાગઢનો અસલી ઇતિહાસ આ ગ્રંથોમાં લખેલ છે.

ઋષિઓ અને કૃષિઓ નો આપણો ભારત દેશ છે જેના આધાર સ્વરૂપ વેદો છે અને તેમાં વર્ણવેલ મહાન યજ્ઞો પણ વરસો થી ખેડાની ધરતી પર પુજ્ય માડીના માર્ગદર્શન પ્રમાણે થાય છે. આ વર્ષે પણ  (અશ્વમેધ યજ્ઞ) નું આયોજન ૩૬મો પાટોત્સવ તા-૧૩-૨-૨૦૨૦ થી તા- ૧૫-૨-૨૦૨૦ દરમીયાન ભગવતી શ્રી મેલડીમા સેવા પરિવાર ખેડા, ઇન્ટરનેશનલ દ્વારા સંપન્નથનાર છે.

આ શુભ પ્રસંગે રાષ્ટ્રપ્રેમના પ્રતિક રૂપે રાષ્ટ્ર ધ્વજ વંદના, અશ્વમેધયજ્ઞ” પૂજ્ય માડીની સત્સંગસભા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આદ્યશક્તિના પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવેલ છે.

પાટોત્સવમાં ગુજરાત તેમજ મુંબઇ ના સુપ્રસિધ્ધ કલાકારો ખેડા મુકામે ઉપસ્થિત રહેશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું દર્શન મેલડીમાસેવા પરિવાર ની દીકરીઓ કરશે તો આ પવિત્ર પાટોત્સવમાં સત્ય,પ્રેમ કરૂણા સાથે ની ભાવ ભક્તિ અને શ્રધ્ધાના સહભાગી બનો તેવી ભાવના સાથે ખેડા ભગવતી શ્રી મેલડી મા ના ૩૬મા પાટોત્સવ માં પધારવા અમારૂ ભાવ ભર્યું હાર્દિક નિમંત્રણ છે.

 ભગવતીશ્રી મેલડી મા સેવા પરિવાર,ખેડા ઇન્ટરનેશનલ


ભગવતી શ્રી મેલડીમા મઢ, ખેડા ના આંગણે યજ્ઞો શા માટે?
(અશ્વમેધ યજ્ઞ)

પરમ પુજ્ય જય માડી કહે છે કે ;
જ્યારે જ્યારે મન- તન- ધનમાં અશાંતિ ઉભી થાય છે ત્યારે ત્યારે યજ્ઞ એ  દેશના, દેહના, અને દેવના પ્રેમ માટે ઋષિઓએ ચીંધેલ શાંતિનો આ એક માત્ર માર્ગ છે.જ્યાંથી દેવ-દેવીઓની પ્રાપ્તિ – પ્રાગટ્ય અને પ્રેમ મળે છે.
નહીં કે કોઇ તાંત્રિકતા માટે.
નહીં કે કોઇ જાદુ ટોણાં માટે.
નહીં કે કોઇ ધન કમાવા માટે.
નહીં કે કોઇ પ્રલોભન માટે.
નહીં કે કોઇનું ધન પડાવી લેવા માટે.
મને એ ખબર નથી કે આ યજ્ઞ મારફતે ભક્તિ કરૂ છું કે આને ભક્તિ કહેવાય. પરંતુ દેવોને ગમતું આ ધર્મ કાર્ય કરૂ છું.
ધર્મ કાર્ય કરવાથી કર્મ કાર્ય ઉભુ થાય છે. અને સારા કાર્યો કરવાથી સારૂ કર્મ પ્રાપ્ત થાય છે.
પરંતુ ….
નોંધનીય બાબત- ફળની આશા સીવાય કરવામાં આવતું હોય તો….

પુજ્ય જય માડી.


ASHWAMEDH YAGNA

Yask Muni who was philosopher of Vedas and Yoga says in his Shatpath Brahmin Granth 13/1/6, “RASHTRAM WA ASHWAMEDHAH” i.e. meaning of Ashwamedh is Rashtra i.e., nation. So to perform Yajna for the benefit of the nation is called ashwamedhaha and the king who rules over the public and does justice and performs Ashwamedh Yaj, he is true king. So here ashwa means Yajna and not horse. Because there is no place of violence in Yajna.  So purpose to perform Ashwamedh Yaj by Meldi Maa of Kheda is to look after people well and is to give peace and fearless atmosphere.  So Due to wrong/false meaning the public has left the yajna within past two to three thousand years or after Mahabharata war.


कब किसने क्यों अश्वमेधयज्ञ किया ?

अश्वमेध एक प्रतीकात्मक योग है जिसके प्रत्येक अंश का गूढ़ रहस्य है। ऐतरेय ब्राह्मण में अश्वमेधयागी प्राचीन चक्रवर्ती नरेशों का बड़ा ही महत्वशाली ऐतिहासिक निर्देश है। ऐतिहासिक काल में भी ब्राह्मण राजाओं ने या वैदिकधर्मानुयायी राजाओं ने अश्वमेध का विधान बड़े ही उत्साह के साथ किया। राज दशरथ तथा युधिष्ठिर के अश्वमेध प्राचीन काल में संपन्न हुए कहे जाते हैं। द्वितीय शती ई.पू. में ब्राह्मण पुनर्जागृति के समय शंगुवंशी ब्राह्मणनरेश पुष्ययमित्र ने दो बार अश्वमेध किया था, जिसमें महाभाष्यकर पतंजलि स्वयं उपस्थित थे (इह पुष्यमित्रं याजयाम:)। गुप्त सम्राट् समुद्रगुप्त ने भी चौथी सदी ई. में अश्वमेध किया था जिसका परिचय उनकी अश्वमेधीय मुद्राओं से मिलता है। दक्षिण के चालुक्य और यादव नरेशों ने भी यह परंपरा जारी रखी। इस परंपरा के पोषक सबसे अंतिम राज, जयपुर के महाराज सवाई जयसिंह प्रतीत होते हैं, जिनके यज्ञ का वर्णन कृष्ण कवि ने “ईश्वरविलास काव्य” में तथा महानंद पाठक ने अपनी “अश्वमेधपद्धति” में (जो किसी राजेंद्र वर्मा की आज्ञा से संकलित अपने विषय की अत्यंत विस्तृत पुस्तक है) किया है। युधिष्ठिर के अश्वमेध का विस्तृत रोचक वर्णन “जैमिनि अश्वमेध” में मिलता है।

इंद्रियों पर काबू पाना ही अश्वमेध यज्ञ

ध्यान से देखने पर हम पाते हैं कि प्रकृति के हर रूप, हर व्यवस्था में आध्यात्मिकता के रहस्य मौजूद हैं। प्रकृति की हर संरचना, हर फूल-पत्ती, हर जीवजंतु अपने आप में कोई आध्यात्मिक प्रतीक है। जैसे कि अश्व यानी घोड़े को देखें। आमतौर पर हम घोड़े को एक ताकतवर जानवर के रूप में जानते हैं, पर धार्मिक ग्रंथों में, वेदों-उपनिषदों में इसे त्याग का प्रतीक माना जाता है। रामायण, श्रीमद् भगवद्गीता और कठोपनिषद् तक में घोड़े की चर्चा मिलती है।

उपनिषदों और वेदों में घोड़े को त्याग का प्रतीक बनाने के कुछ स्पष्ट कारण हैं। घोड़े में रफ्तार, ताकत, स्वामिभक्ति और समर्पण जैसे गुण होते हैं। कोई महान लक्ष्य हासिल करने के लिए इन गुणों की जरूरत होती है। अश्व और लक्ष्य प्राप्ति का एक दूसरे से गहरा संबंध है। अगर व्यक्ति कोई बड़ा लक्ष्य लेकर चल रहा है, तो उसे अश्व के गुणों पर ध्यान केंद्रित करना चाहिए। प्रयास यह होना चाहिए कि वे गुण हम में आ सकें।

बहुधा हम कोई मकसद हासिल करने में इसलिए चूक जाते हैं, क्योंकि उस राह में आगे बढ़ते हुए हमारा मन विचलित हो जाता है। हमारे मन का भटक जाना यानी आंतरिक विचलन भी घोड़े की एक प्रवृत्ति के समान हैं। घोड़े चंचल होते हैं। इसी प्रकार जब हमारा मन चंचलता दिखाता है, तो हम एक जगह ध्यान केंद्रित नहीं कर पाते।

बृहदारण्यक उपनिषद् में अश्वमेध यज्ञ के घोड़े का वर्णन किया गया है। उसके अंगों की तुलना प्राकृतिक तत्वों के साथ की गई है। यज्ञ के घोड़े के सिर को प्रात:काल के रूप में देखा गया है। उसकी आंखों को सूर्य माना गया है। खुले मुंह को आग (वैश्वानर) की तरह माना गया है। धड़ को वर्ष, शरीर के पिछले हिस्से को स्वर्ग, पेट को आकाश, खुर को धरती, चारों किनारों को चार दिशाएं, पसलियों को दो दिशाओं के बीच का स्थान, जोड़ों को महीना-पखवाड़ा, पांवों को दिन-रात, हड्डियों को तारा, मांस को बादल, उसके पेट में मौजूद अधपचे खाने को रेत, शिराओं और धमनियों को नदी, लीवर को पहाड़, बाल को पेड़ और झाड़ी, अगले हिस्से को उगता हुआ सूर्य और पिछले हिस्से को डूबते हुए सूर्य के समतुल्य बताया गया है। इसके मुंह खोलने को बादलों की चमक और इसके कांपते शरीर को उनकी गर्जना के रूप में वर्णित किया गया है।

कठोपनिषद् में मस्तिष्क और इंद्रियों पर नियंत्रण की चर्चा की गई है। इसके अनुसार शरीर एक रथ के समान है। स्वार्थ इसका स्वामी है। बुद्धि-विवेक को इसका सारथी बताया गया है और मस्तिष्क को लगाम। इंद्रियों को घोड़े की तरह माना गया है। घोड़ों (इंद्रियों) की अलग-अलग संख्या को भी अलग अलग प्रकार से दर्शाया गया है।

श्रीमद् भगवद्गीता में जिस रथ का वर्णन है, उसमें चार या पांच घोड़े जोतने की बात की गई है। अर्जुन उस रथ में सवार होते थे और श्रीकृष्ण उसके सारथी हुआ करते थे। रथ मानवीय शरीर का प्रतीक था, तो अर्जुन आत्मा के एकल स्वरूप के प्रतीक थे। कृष्ण सर्वोच्च सत्ता के प्रतीक थे। उस रथ के तीन पहिए माने गए: सत्व, रजस और तमस। उसकी गतियां भी तीन प्रकार की मानी गईं। एक ऊपर की दिशा में, दूसरी नीचे के दिशा में और तीसरी क्षैतिज। इनके द्वारा परोक्ष रूप से जन्म-मरण के चक्र को दर्शाया गया है। ऊपर की दिशा की गति अच्छे कर्मों की सूचक है और नीचे के दिशा की गति बुरे कर्मों की सूचक है। क्षैतिज गति बीच की स्थिति है। इसके जरिए यह बताने की कोशिश की गई है कि व्यक्ति के जन्म पर कर्मों का असर पड़ता है।

समग्रता में देखने से पता चलता है कि असल में अश्वमेध यज्ञ तो इंद्रियों पर विजय का यज्ञ है। वह हमारे अंदर का यज्ञ है। प्राचीनकाल के राजा जो अश्वमेध यज्ञ करते थे, उसमें तो एक प्रकार के अहंकार का भाव होता था, लेकिन इस यज्ञ का वास्तविक उद्देश्य अहंकार खत्म करना है। इसमें अहं का कोई स्थान नहीं होता। यह तो हमारे अहंकार को नष्ट करता है। जिस व्यक्ति ने अपने अंदर के घोड़ों को काबू कर लिया, समझो अश्वमेध यज्ञ कर लिया।


શ્રી મદભગવદગીતા ના ચોથા અધ્યાય માં ૨૮ માં શ્લોક માં યજ્ઞ ના વર્ણવેલ પ્રકારો

Sloka 28

(Chapter 4)

DRAVYA YAJNAS TAPOYAJNA YOGA YAJNAS TATHAPARE’

SWADHYAYA YAJNA-JNANAYAJNASCHA YATAYAHA SAMSHITA VR

ATAHA.

Others offer wealth, austerity and yoga as sacrific

  1. Some others, the ascetics of self-

control and rigid vows, offer study of knowledge as

sacrifice.

Dravya yajna:

It is the sacrifice by using the wealth as oblation

s in the fire of knowledge. The scriptures ad-

vocate acquiring the wealth only after learning all

about “Dharma”. The Purushartha for a

Hindu is “Dharma, Artha, Kama and Moksha.” “Artha”

refers to the wealth one has to acquire

in life. Acquiring wealth by righteous means and ma

king use of it to conduct the five “Nitya

karmas” is true “Dravya Yajna.” (Refer to Karma yog

a slokas 8 and 13)

Dana/alms giving is a form of Dravya yajna. The scr

iptures do give detailed ad-

vice/instructions about this type of yajna. Charity

comes from giving with love what one has

to others who need it. Of course it goes without sa

ying that charity has to be only that which

has been acquired lawfully and not in the form of r

obbing the poor to give the rich. We will

find in the latter chapters of the Gita detailed in

structions on the subject of “Danam.”

Tapo yajna:

This is the sacrifice wherein the body and the sens

es are subjected to austerities (tapas) with

the sole intention of purification.

We see pictures of sages and those wishing to acqui

re boons from gods standing in the ex-

treme heat or cold, withstanding the extremes of we

ather and concentrating on the deity of

choice. The word “Tapas” for an average brings to m

ind the above picture. Really speaking

“Tapas” is an effort at purification.

A true student working hard in University and comin

g out with a degree is said to have con-

ducted “Tapas” and purified his brain to get the de

gree. He did not let his mind wander about

and become a tool for the play of the senses. He ma

naged to get control over his senses and

concentrated on the final goal.

To achieve something higher, one needs to let go of

the lower. This is possible by control of

the wandering mind and the senses. Any such act con

ducted to achieve the higher spiritual

goal by constant restraint becomes “Tapas.”

In chapter 17, slokas 14, 15 and 16 the Lord gives

us tapas of the body, speech and mind and

that is “Tapas” in the truest sense.

Yoga yajna:

Control of the wandering mind is “Yoga Yajna” and i

n Sanskrit we say “Chitta Vritti Nirod-

ha”. “Vritti” means “diversions” and “Chitta Vritti

” is diversions of the wandering mind. “Ni-

rodha” means “Control.”

Constant practice of Raja yoga or Ashtanga yoga con

stitutes “Yoga Yajna.” Breathe control,

using the technique of Patanjali’s Ashtanga yoga is

said to be the way of conducting “Yoga

Yajna.” (Refer to the last Sloka).

Newsletter on Bhagavad Gita by Dr. P.V. Nath (Copyr

ight Dr. Nath, 2009) sent out week 49 in 2009, Page 2

Swadhyaya yajna:

“Swa” means “self.”

“Adhyaya” means “study.”

Learning the scriptures with self effort or with th

e help of the guru is “Swadhyaya.” “Swad-

hyaya” also means “self-analysis”. Analysing the ev

ents that happen in the lives and learning

lessons from the same is true Swadhyaya. Study of t

he sacred texts requires a great deal of

self-preparation and this also constitutes Swadhyay

a. When such sacred acts are conducted with a spirit o

f sacrifice, it is known as “Swadhyaya

Yajna.”

Jnana yajna:

Pursuit of the spiritual knowledge with total purit

y of the mind, speech and body is true Jnana

yajna. This needs the critical analysis of that whi

ch is “eternal” and which is “transitory.”

Adiguru Shankaracharya calls it as “Nitya Anitya Vi

veka Vicharana.” (Analytical knowledge

and understanding of Self which is Eternal and the

physical world which is transient.)

The Jnana yajna is offered as sacrifice by ascetics

of rigid vows. (samshrita vrataha) “Sadha-

na” is spiritual practice and “Sadhya” is the attai

nment of the end result.

To become an Olympic runner needs a great amount of

discipline and not everybody who un-

dertakes such discipline will win the gold medal. S

imilarly not all the seekers succeed in at-

taining the “Moksha” in this life. It needs constan

t practice of all the above forms of yajnas.

Once all the vasanas are cleared, which might take

several births into this world; the seeker

will be blessed with “Moksha.”

With the ultimate aim of achieving salvation, sever

al vows are taken by the different seekers.

True Jnana is to make sure that the vows do not bec

ome acts of blind rituals.

The Lord used the word “Yatayaha” to describe such

seekers. Yati’s are those who live the

life of asceticism by constantly working to burn th

eir existing vasanas and not acquiring any

more new vasanas by their action


યજ્ઞની વિદ્યા એવી વિદ્યા છે જે અતિ પ્રાચીનકાળથી અમલમાં છે. સૃષ્ટિની ઉત્પત્તિ પણ યજ્ઞનું જ ફળ ગણાય છે.

યજ્ઞ, તપનું જ એક રુપ છે. વિશેષ સિદ્ધિઓ કે ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરવામાં આવે છે. ચાર વેદોમાંથી યજુર્વેદ યજ્ઞના મંત્રોથી ભરેલો વેદ છે. આ સિવાય વેદ આધારિત અન્ય શાસ્ત્ર, બ્રાહ્મણ ગ્રંથો અને શ્રોત સૂત્રોમાં યજ્ઞ વિધિનું વિસ્તારપૂર્વક વર્ણન છે. વૈદકકાલિન કાર્યો અને વિધાનોમાં યજ્ઞ કાર્યને ધાર્મિક માનવામાં આવ્યું છે.

વૈજ્ઞાનિક વિદ્યા- આ ક્રિયા સંસાર અને સ્વર્ગની દ્રશ્ય અને અદ્રશ્ય, ચેતન તથા અચેતન વસ્તુઓ પર અધિકાર મેળવવાનો પ્રામાણિક માર્ગ કે સાધન છે. યજ્ઞ એક વૈજ્ઞાનિક વિદ્યા છે જે 100 ટકા કારગર અને પ્રામાણિક છે. યજ્ઞને સંપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત અને વિધિવિધાન સાથે કરવાથી તેનું અદ્ભૂત પરિણામ મળે છે. યજ્ઞ કરવા-કરાવવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ, પવિત્ર અને દિવ્ય ઊર્જા સંપન્ન બને છે. આસપાસના વાતાવરણમાં વિભિન્ન પ્રકારની બીમારીઓના જંતુઓ યજ્ઞના ધૂપ અને મંત્રોની ધ્વનિના તરંગોથી દૂર થાય છે. એટલું જ નહીં પર્યાવરણના સંતુલન માટે અને યોગ્ય વરસાદ માટે યજ્ઞનું વિશેષ મહત્વ છે. યજ્ઞની ઉપયોગિતા તેમજ સફળતા માટે ત્રણ મુખ્ય આધાર છે.

1 મંત્રોની ધ્વનિનું વિજ્ઞાન. 2. દિવ્ય જડી-બુટ્ટીઓ અને વનસ્પતિઓ. 3. સાધકની એકાગ્રતા અને મનોબળ.યજ્ઞની વિદ્યા એવી વિદ્યા છે જે અતિ પ્રાચીનકાળથી અમલમાં છે. સૃષ્ટિની ઉત્પત્તિ પણ યજ્ઞનું જ ફળ ગણાય છે. સૃષ્ટિની રચના પહેલા શક્તિ અર્જિત કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યું અને શક્તિ પ્રાપ્ત કરવામાં આવી.


Purpose & Reason of doing Ashwametha Yaagam

Sri Aswamedha Yaagam was performed centuries ago in India as per Vedic Order of life for the over all welfare of the community, establishment of peace, timely rains, stable Political set up and in general for the well being of the country and countrymen. Due to the heavy costs involved in performing of this great yagna- A MEGA EVENT, only kings in the olden days performed this. People in the modern times are not forthcoming to shoulder this huge task due to cost and organization difficulties and ALSO DUE TO NON PRACTISING OF DIVINE MANTRA SASTRA PARTICULARLY IN RESPECT OF THE SACRED BRAHMASTRA, VAARUNAASTRA ETC., One great sage of Himalayan ranges reiterated the need for performing of this yagna in the present context of and situation of the country. The yagna has given needy results in ancient times. Similarly it is expected to give good results forever basing on the faith on Indian Ancient Traditional Systems All Devas performed Ashwamedha Yaagam to strengthen the Creator of the Universe Le Prajapathi as per Taittiriya Brahman 5.4.12 Ashwamedha Yaagam is considered the SUPREME KING among all Srout and Smartha Yaagaas AND SHOULD BE PERFORMED FOR THE PROSPERITY OF THE NATION as per SHATAPAATH BRAHMANAM 13.2.2.1.

Many number of sages from Himalayan ranges indicate that there is a need to Bring ONENESS AMONGST all religions/communities/sects etc and they reiterated that the environmental changes are necessary to protect the Human force from natural calamities. They said that the ancient trusted rituals are sure to rejuvenate the human strength besides keeping the race from undesirable polluted atmosphere. To enable people know about the Ashwamedha Yaagna, which was performed some centuries ago, and the script which is not easily available today. This yagna is expected to create an awareness amongst the new vedic students to know what exactly it is so that the information remains preserved for future. To help ourselves bringing changes in the ozone through this established scientific acts of yester years. This was scientifically experimented by the Vedic Schools in different parts of the country like Yogiraj Veda Vignan Ashram in Maharashtra. To reduce the differences between different religions/communities and promote communal harmony. We have seen many unmarried youngsters struggling for years. It is our intention to create an opportunity for timely marriages so that the youth. remain calm and peaceful. The Kanya Pasupatha prayog in the Yaagam will help us to a large extent.

Lord Hayeegreva is an incarnation of Lord Vishnu. Among all the four-leg animals horse is the only animal, which can identify colors. Due to this horses formed an important component of strength in wars in olden days. Power is always denoted in terms of Horse Power. Lord Sri Krishna in Geetha said that he is none other than uchaisravam i.e., the best horse (10th chapter -27th sloka). This horse has taken birth during the celestial churning of milky ocean. It is said in the puranas that Lord Bhrama performed 10 Ashwamedha Yaagams on the banks of river Ganges in Varanasi and even today the place is known by “Dasa Aa~wamedha Ghatasthali (location of 10 Ashwamedha Yaagams). Thus if we notice that Aswam i.e., horse – a special animal, considered to be another form of Lord Vishnu and people who seek special favors and society development and also peace, need to perform Ashwamedha Yaagam. Unlike in another Yaagams, particularly in Ashwamedha Yaagam Lords -Brahma, Vishnu, Maheswara are given equal offering in the homas. Many other Lords’ are also given special offering which leads to easy appeasement to the gods and seek their blessings for quick and desired result.

Ashwamedha Yaagams need to be performed for overcoming enemies, child Welfare and development, good marriage life, clearance of debts, not only for the benefit of an induvidual but for entire Society/Community/Country. Clearing of individual and country debts debts of all nature, is yet another purposes of Ashwamedha Yaagam. Considering the current societal condition, where violence anarchy,antisocial elements and other issues dominating our lives, it is difficult to imagine the living conditions of our future generations. People have moved away from calm and peace loving life style and have become restless, stressed perpetuating violence in many forms in society. Ashwamedha Yaagam can help the society to over come such problems. Clearing of self or country debts through Runavimochana Pasupatham; enhancing business through Kubera Pasupatham; pacifying planets through Navagraha Pasupatham; spouse well-being through Koti kukuma Archana; Karyasidhi through Satyavartham and many more can be performed under one roof simultaneously in Ashwamedha Yaagam only. Apart from benefiting individually, country’s welfare, promotion of peace, good governance, stability can be obtained through Ashwamedha Yaagam.Ashwamedha Yaagam gives the benefit to the present, past and future ten generations leading to salvation. If we recollect, in every donation/ritual, we give/perform, we seek Ashwamedha Phala indicating the importance of Ashwamedha Yaagam. To put it simple, anyone participating in Ashwamedha Yaagam in any form will be bestowed with alround prosperity. Ashwamedha Yaagam is the easiest path for people who are wishing development in their life and salvation after life.


REFERENCE FROM THE VEDAS THE YAGYA

The Yajurveda contains the knowledge of the principles and methods of performing Yagyas as part of spiritual and scientific experiments for global welfare. The SamaVeda focuses on the musical chanting patterns of the mantras and deals with the subtle form of Yagya by defining the latter as the process of mental oblation on the surface of emotions….

Ancient scriptures of Hindu philosophy affirm Yagya as one of the twenty-four divine incarnations. Performing Yagya on small scale as homam, agnihotra or havan is an integral part of every religious ritual and social rite of auspicious nature.a) The Yajurveda contains the knowledge of the principles and methods of performing Yagyas as part of spiritual and scientific experiments for global welfare. The SamaVeda focuses on the musical chanting patterns of the mantras and deals with the subtle form of Yagya by defining the latter as the process of mental oblation on the surface of emotions….


ASHWAMEDH –  MAHA YAGYA (BY PUJYA JAY MAADI – KHEDA.)

Chanting of Mantra

The power of sound vibrations is long since acknowledged in the field of science. These vibrations can penetrate the energy spheres at the subtle and cosmic levels. All the alphabets of the Sanskrit language are endowed with special vibration powers, which set out harmonious wave patterns when pronounced.

It is interesting to note that Dr. Howard Stein gull, an American Scientist has established that recitation of Gayatri Mantra produces 110,000 sound waves per second. In fact recitation of the Gayatri Mantra during the fire-worship (Yagya) acts supplementary. The patterns of chanting of Mantras are so designed that they latently contain the essence of the music or the quite essential sound of the torrent of life sustaining energies emanating from the cosmic energy center of the corresponding Mantras. (The cosmic energy center a deity associated with the Gayatri Mantra is Sun). Uttering of these Mantras produces vibrations which are soothing to human mind, all plant and animal life. These vibrations also help in spreading specific energy waves in the surrounding atmosphere as the oblations are offered.


ASHWAMEDH SHODSHI  MAHA SOM YAGYA BY PUJYA  JAY MAADI (KHEDA)

Accordind to Vayu Purana

The sages asked reverend Sootaji about the place, time, type etc of the first mahayagya. Whatever Sootaji said, in an answer to this question, is described in the second chapter in the first part of “Vayu Purana”, as follows

“The creator in the primordial state (i.e. before the actual creation of this universe), performed the sacred yagya for thousands of years with an aim to create this world. In this mahayagya, indeed Tapa (penance) wasYajman and Brahmaji Himself was Brahma of the yagya. In this long and grand yagy of great souls, the ‘Nemi’ (wheel) of Dharma revolved so much that it shattered and hence that area which was worshipped by the sages and saints, was named as Naimisaranya


Why Pujya Maadi is doing Yagya in Kheda ?

Brahma Purana The importance of yagya has been described in detail in Srimad Bhagwat Purana. Several such events have been described in this scripture, which acquaint us fully with the enormous power of yagya. According to this Purana, the universe was created with the help of yagya. This phenomenon has been described as follows.

In an answer to a query, Brahmaji describes the form of yagya as follows-

“Yadsya nabhyam …………… caturhortram ca sattam”
– Bhagwat, Skandha 2, Addhyaya 6, slokas 22,23,24.

Meaning — “When I was born from the navel of the all-pervading Brahm, I did not see any articles for oblation except the body of the Purush (the male God). Therefore, I created the animals, vegetables, Kusa (a sacred grass), the sacred land where gods can perform yagya and the time, which is full of virtues (meaning the time in which the virtues are worshipped). Then I created all the ingredients of yagya, herbs, milk fats, sweetmeats, metals like gold, clay (earth), water, four Vedas (Rig, Yaju, Sama and Atharva), four Brahmans, and such procedures too by which the yagya may be performed.”


श्री मेलडीमाता आयोजीत

अश्वमेध यज्ञ

विक्रम संवत २०७ माघ मासे कृष्णपक्षे पंचम्यां तिथौ प्रारंभ:

माघ मासे कृष्णपक्षे सप्तम्यां तिथौ पूर्णाहुति:

दिनांक- १३-२-२०२० से १५-२-२०२०

सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्यमेष वोऽस्त्विष्ट कामधुक ।।


भगवान कृष्ण स्वयं गीता में कहते है कि यज्ञ के बिना संसार संचालन के कोई भी कार्य संभव नहीं है, अतः मैंने यज्ञ के द्वारा सम्पूर्ण सृष्टि को उत्पन्न किया है, उस सृष्टि में जड चेतन, मनुष्य तथा देवताओं की उत्पत्ति हुई है। सभी परस्पर सहयोग के द्वारा ही सुखी रह सकते हैं। वासुदेव ने इस प्रकार मनुष्यों को यज्ञ के द्वारा देवताओं को प्रसन्न करने के आदेश भी दिया है तथा देवताओं को कहा आप मनुष्यों के द्वारा सम्पादित यज्ञ से हवि प्राप्त कर शक्तिशाली बन के जड, चेतन व मनुष्य के लिए जीवनोपयोगी साधनों को व्यवस्थित करें, जिससे यह यज्ञ सभी के लिए कल्याणकारी बने।


આવ્યો 3૬ મો પાટોત્સવ ચાલો ખેડા ગામ જઇએ

ખેડા ગામ જઇને માને નમન  કરીએ…… ચાલો ખેડા ગામ.

રોપાયા છે રૂડા માંડવા રે લોલ !

શોભે છે યજ્ઞશાળા રે લોલ ,

ગૌશાળામા જઇ માડીને મળીએ …. ચાલો ખેડા ગામ.

દૂર દૂર થી દીકરા દીકરીઓ આવે,

મા ના દર્શનકરવા સાથે સૌને લાવે,

અન્નપુર્ણા સ્વરૂપ માને રૂબરૂ મળીએ … ચાલો ખેડા ગામ.

કોણ રાંધે ને કોણ અહી પીરસે છે ?

કોણ લાવે ને કોણ અહી આપે છે ?

સૌનું રક્ષણ કરનારી દેવીને મળીએ …. ચાલો ખેડા ગામ.

ખેડા ધામમાં મેલડીમા બીરાજતા રે

સકલ મનોરથ પુર્ણ સૌના કરતા

યજ્ઞ નારાયણ ના દર્શન કરી પાવન થઇએ … ચાલો ખેડા ગામ.

દેશ વિદેશથી માના ભક્તો આવે,

દેશ ભક્તિ નો પ્રસંગ સૌને ભાવે

રાષ્ટ્રધ્વજ વંદના મળીને કરીએ… ચાલો ખેડા ગામ.

વિધ વિધ યજ્ઞો માડી કરતા

ગોકર્ણ નેપાળના બ્રહ્મદેવો આવતા,

નિસ્વાર્થ ભાવે મહાન યજ્ઞમાં જઇએ … ચાલો ખેડા ગામ.

પુજ્ય માડીની ધર્મ સભામાં જઇએ,

રૂડા આશિષ લઇ દેવીના દર્શન કરીએ,

ભેળીયાને નમીને સૌ પાવન થઇએ…. ચાલો ખેડા ગામ.

નગર યાત્રામાં માના દર્શન કરીએ,

વિમાન દ્વારા પુષ્પવૃષ્ટી ને નમીએ,

રથ પર વિચરનારી દેવીને મળીએ … ચાલો ખેડા ગામ.

મઢવાળી દેવી નગરમા વિચરે

દેવ દેવીઓ નર નારી સાથે ફરે

આકાશ મારગે થી ઇશવરીના આશિષ લઇએ… ચાલો ખેડા ગામ.


( રચના – લિ. “મા” નોલાલ – જિતેંદ્ર વીરસિંહ નકુમ )